આજનો સુવિચાર. જિંદગી
જિંદગી ના તો ભવિષ્યમા છે,
ના તો ભૂતકાળમા,
જિંદગી તો માત્ર આ પળ મા છે અને
આ પળ નો અનુભવ ઍટલે જ જિંદગી ..
આ બ્લોગ ફક્ત સારા સુવિચારોનો ફેલાવો કરવા માટે બનાવામાં આવ્યો છે. તમારી પાસે સારા વિચારો હોય તો અમને મોકલવા માટે વિનંતી કરવામાં આવે છે. તમે નીચે લિન્ક પર જઈને ઇમેઇલ કરીને તમારા વિચારો અમને મોકલી શકો છો. Link:- www.bit.ly/sendtonewquate Email:- dearbadhesh@gmail.com આભાર
આજનો સુવિચાર. જિંદગી
Comments
Post a Comment